લાઈન લગાવો… લાઈન લગાવો મુકુલ ચોકસી

લાઈન લગાવો… લાઈન લગાવો

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…

એક બટન દાબીને આખે આખો દેશ બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો

aane online sambharva mate www.tahuko.com

~ by દાળવાળા જીતેશ on April 23, 2009.

One Response to “લાઈન લગાવો… લાઈન લગાવો મુકુલ ચોકસી”

  1. Very good mukulbhai…regards by dilip and bedar we often remember you…

Leave a Reply